6 સેન્ટર કાર્યરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
6 સેન્ટર કાર્યરત

^રાજકોટમાંસરકારની સૂચના મુજબ મહાનગરપાલિકા હસ્તક ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન ખાતે આધારકાર્ડની કામગીરી કરવા માટે કિટ રાખવામાં આવી છે. સ્થળે હાલ જે અરજદારો આવે છે તેમાં વધુ પડતા કાર્ડમાં નામ, સરનામું, અટકમાં સુધારો કરવા માટે લોકો લાઇન લગાવી રહ્યા છે. બીજી તરફ સરકારે બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબરમાં આધાર નંબર ફરજિયાત કરતા લોકોમાં જાગૃતિ વધી છે. > એન.એમ.આરદેશણા, અધિકારીમનપા

એકસમયે 30 કિટ હતી

આધારકાર્ડનીકામગીરી માટે સરકારે 30 કિટની ફાળવણી કરી હતી. પરિણામે મનપાએ તમામ 18 વોર્ડ ઓફિસ ખાતે આધારકાર્ડની કામગીરી કરવામાં આવતી હતી. બાદમાં સરકારે 10 આધાર કિટ એજ્યુકેશન વિભાગને અને 5 કિટ પોરબંદર મોકલવા સૂચના આપતા ત્યાં મોકલાઇ છે. હાલ રાજકોટમાં 6 સ્થળ પર 15 કિટ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...