તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાલાવડ શહેરમાં શુક્રવારે સાંજે શરૂ થયેલા વરસાદે લગભગ એકાદ કલાક

કાલાવડ શહેરમાં શુક્રવારે સાંજે શરૂ થયેલા વરસાદે લગભગ એકાદ કલાક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડ શહેરમાં શુક્રવારે સાંજે શરૂ થયેલા વરસાદે લગભગ એકાદ કલાક મુકામ કરતા પોણો ઇંચથી વધુ પાણી વરસાવ્યુ હતુ. જોકે, વરસાદના આગમન સાથે જ વિજળીના ગમનની પરંપરા જળવાઇ રહેતા સાંજે વિજ પુરવઠો ઠપ્પ થયા બાદ મોડી સાંજ સુધી પુર્વવત ન થતા લોકો હેરાન પરેશાન બન્યા હતા. બીજી તરફ કાલાવડની સાથોસાથ આસપાસના ગ્રામ્ય પંથકો જશાપર, રાજસ્થળી, ખાખરીયા, સોરઠા સહીતના ગામોમાં પણ સાંજે હળવા ભારે ઝાપટાઓ સ્વરૂપે એકાદ ઇંચ જેટલુ પાણી વરસ્યાના વાવડ મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...