તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરપ્રાંતીય તરુણીનું લગ્નની લાલચે અપહરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટમાંથી વધુ એક તરુણીનું લગ્નની લાલચે અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. રાજકોટ તાલુકાના સરધાર ગામે પરિવાર સાથે રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના યુવાને અલીરાજપુર જિલ્લાના ગીરલા ગામનો વિજય સુમારિયા ચૌહાણ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, યુવાન તેના પરિવાર સાથે ઘણા સમયથી અહીં ખેતમજૂરીનું કામ કરે છે. દરમિયાન ગત તા.6ની વહેલી સવારે ચાર વાગ્યે તરુણવયની પુત્રી જોવા મળી ન હતી. પાંચ દિવસની શોધખોળમાં પુત્રીને તેના જ વતનનો વિજય લગ્નની લાલચે ભગાડી ગયાની માહિતી મળતા આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એ.એસ.ચાવડાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો