તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનહરી યાદોંની સંગીતભરી સફર 25મીએ કરાઓકે ગીતનો કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગોલ્ડન મેમરીઝ મ્યુઝિકલ મિશન અંતર્ગત સુનહરી યાદોંની સંગીતભરી સફરરૂપે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ તા. 25મીના રાત્રે 8.30 થી 1 દરમિયાન મણિયાર હોલ ખાતે કરાઅોકે સંગીતનો નિ:શુલ્ક કાર્યક્રમ યોજાશે. દ્વારકાદાસ સોની, જીતુભાઇ હિરાની, પીયુશભાઇ ઊમરાણિયા, મુમતાઝબેન મુલ્લા, જલા ઉપાધ્યાય સહિતના કલાકાર પોતાની સંગીત કલા પીરસશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો