તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે જંગ | સાવચેતી માટે લેવાયા ધડાધડ નિર્ણયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

{ રાજકોટ સહિત રાજ્યભરના ખાનગી પાર્ટી પ્લોટ પણ આજથી બંધ.

{ 31મીએ લેવાનારી ગુજકેટની પરીક્ષા રદ

{ મનપાના તમામ કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમના કાર્યક્રમ રદ

{ વિદેશથી આવેલી વ્યક્તિ વિશે માહિતી આપવા મનપાનો અનુરોધ

{ ફનવર્લ્ડ, ચકરડી બંધ, સિટીબસમાં સફાઇ કરવા સૂચના

{ ગેબનશાપીર દરગાહે ભીડ ન કરવા માટે અપીલ

{ બીબીએ-બીજીએમસીની પરીક્ષા મુલતવી

{ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર એસેસમેન્ટની કામગીરી અટકાવાઇ

{ શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવનાર ક્વોરન્ટાઈન માટે 5 સ્થળે સ્પેશિયલ વ્યવસ્થા ગોઠવાઇ

{ આઇસોલેશન વોર્ડમાં રખાયેલા તબીબ કેટલા લોકોને મળ્યા? તેમની યાદી તૈયાર કરવા કવાયત

{ રવિવારથી યાર્ડ સજ્જડ બંધ રહેશે, બે દિવસમાં પડતર માલનો નિકાલ કરાશે.

{ ખોડલધામ મંદિર 31 માર્ચ સુધી બંધ રહેશે

{ ચેમ્બર આજે બધા એસો. સાથે બેઠક કરશે, ઉદ્યોગ ધંધા બંધ રાખવા કે નહીં તેનો નિર્ણય લેશે

{ હોટેલ રેસ્ટોરન્ટમાં ભીડ ઘટી, લોકો બહારનું ખાવાનું ટાળી રહ્યા છે

{ રાજકોટ શહેર-જિલ્લામાં 75 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઘેર બેઠા મેળવ્યું શિક્ષણ

{ આઇસીએસઇ બોર્ડની ધો.10-12ની પરીક્ષા 31મી સુધી મુલતવી રખાઈ

{ રામકૃષ્ણ આશ્રમમાં આરતી ઓનલાઈન

{ જંગલેશ્વરમાં 21મીએ આરીફના લગ્નમાં 1500 લોકો અને સાહિલના લગ્નમાં 1000 લોકોનો જમણવાર રદ કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...