તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એઇમ્સ સેવાને આવકારતું જનકલ્યાણ ટ્રસ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રાજકોટને આપવામાં આવેલી એઇમ્સની તબીબી સેવાને જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા અને સભ્યોએ આવકાર્યું હતું. અંગદાનની પ્રવૃત્તિ આ તકે ઝડપી બનશે તેવો વિશ્વાસ ટ્રસ્ટના ચેરમેન વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ટ્રસ્ટના માધ્યમથી 23મું ચક્ષુદાન અને દ્વિતીય દેહદાન શક્ય થયું છે. સ્વ. લાડુબેન મુળજીભાઇ ઝાલાવડીયાનું તેમના પરિવારજનોએ ચક્ષુદાન કર્યું તું.

અન્ય સમાચારો પણ છે...