તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૈન દીક્ષા મહોત્સવ-સુશોભન સ્પર્ધા યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈન દીક્ષા મહોત્સવ-સુશોભન સ્પર્ધા યોજાશે
રાજકોટ : ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ, ટાગોર માર્ગ રાજકોટમાં જશાજી મ.સા.ની 100મી શતાબ્દિકને અનુલક્ષી સામૂહિક વર્ષીતપના પારણા અને મોનાલીબેનની દીક્ષાનો પ્રસંગે ઉજવાશે. 16 જાન્યુઆરીના દીક્ષાર્થી અમર રહો અને 17 જાન્યુઆરીના વંદે જિનશાસનમ્ ઘડા, બેડા, ગાગરને સુશોભિત રાજકોટકક્ષાની સ્પર્ધા યોજાશે. એકથી ત્રણ ક્રમ મેળવનાર બહેનોને પુરસ્કાર અપાશે. 14 સુધીમાં એન્ટ્રી ઇન્દ્રપ્રસ્થનગર સંઘે પહોંચાડવી.

અન્ય સમાચારો પણ છે...