તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાનની દુકાન ધરાવતા શખ્સ સહિત બે ક્રિકેટ સટ્ટામાં જબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના આર વર્લ્ડ પાસે આવેલી રસ્તારોક પાન નામની દુકાન ભાડે ચલાવતા યુધિષ્ઠિર ઉર્ફે યોગેશ જેઠાનંદ ગીરગીલાણી અને દિલીપ પાન નામની દુકાનમાં નોકરી કરતા જવાહર ગોરધનદાસ મોટવાણીને પોલીસે ક્રિકેટનો સટ્ટો રમાડતા ઝડપી લીધા હતા.

બંને શખ્સ ઓસ્ટ્રેલિયામાં ચાલતા ટી-20ના લાઇવ મેચ પર ક્રિકેટ લાઇન ગુરૂ નામની એપ્લિકેશનના માધ્યમથી મોબાઇલ મારફતે રનફેરના સોદા લઇ જુગાર રમાડતા હતા.

બંને શખ્સ રાજુ અને ભોલુ નામના શખ્સના નામના મોબાઇલ પર સોદા આપતા હતા. પોલીસે બંને પાસેથી મોબાઇલ, સોદા લખેલી ચિઠ્ઠી કબજે કરી મોબાઇલના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ પકડાયેલા ક્રિકેટ સટ્ટામાં ઊંડે ઉતરે તો આગામી દિવસોમાં અનેક નામી-અનામી બુકીઓના નામ પ્રકાશમાં આવે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો