તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓને 31 માર્ચ સુધીમાં ડેઝર્ટેશન જમા કરાવવા સૂચના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા સત્રની પરીક્ષાઓ આગામી માર્ચ માસમાં શરૂ થવાની છે ત્યારે વિવિધ ભવનોમાં માસ્ટર અને એમ.ફિલ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરિપત્ર જારી કર્યો છે. 31મી માર્ચ સુધીમાં ડેઝર્ટેશન જમા કરાવવાના રહેશે. ત્યારબાદ 1 થી 15 એપ્રિલ સુધી લેટ ફી સાથે અને 16 થી 31 ડિસેમ્બર સુધી લેટ ફી પ્લસ પેનલ્ટી ભરી ડેઝર્ટેશન જમા કરાવી શકાશે, પરંતુ પેનલ્ટી સાથે ડેઝર્ટેશન જમા કરાવનાર વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે નહીં. ત્યારબાદ 1 જાન્યુઆરીથી વિદ્યાર્થી પોતાની રજિસ્ટ્રેશન મુદ્દત દરમિયાન પરીક્ષા ફોર્મ ફી ભરી ડેઝર્ટેશન રજૂ કરી શકશે. જે વિદ્યાર્થીની રજિસ્ટ્રેશન મુદ્દત પૂર્ણ થઇ હોય તેમણે પીજીના નિયમ મુજબ કોલેજ તથા ભવનો મારફત યુનિ.માંથી નિયમાનુસાર પુન: નોંધણી કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો