તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Inspirational Work A 300 Awareness Campaigns Of 300 Women To Be Given To The Beggarized People 032028

પ્રેરણાદાયી કાર્ય | ભિક્ષાવૃત્તિ કરતા લોકોને રોજીરોટી આપવા માટે 300 મહિલાઓનું અનોખું જાગૃતિ અભિયાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેરણાદાયી કાર્ય | ભિક્ષાવૃત્તિ કરતા લોકોને રોજીરોટી આપવા માટે 300 મહિલાઓનું અનોખું જાગૃતિ અભિયાન

રોડ- રસ્તા, હોટેલ રેસ્ટોરન્ટ પર જે લોકો ભિક્ષાવૃત્તિ કરતા હોય એ લોકોને બહાર કાઢવા માટે રાજકોટની 300 મહિલાઓ એક જાગૃતિ અભિયાન ચલાવી રહી છેે, જ્યારે પણ આ મહિલાઓ પાસે કોઈ ભિક્ષા માંગવા જાય ત્યારે તેઓ ભિક્ષાવૃત્તિ કરતા લોકોને ભિક્ષા આપવાની સ્પષ્ટ ના પાડે છે અને કહે છે કે, ભિક્ષા નથી આપવી કામ જોઈતું હોય તો બોલો એ આપવા માટે તૈયાર છીએ.ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ મૂકે તે માટે મહિલાઓ તેનું કાઉન્સેલિંગ પણ કરે છે. સમાજમાં ભિક્ષાવૃત્તિ ઓછી થાય તે માટે 300 બહેનોની ટીમ સામાન્ય લોકોને પણ જાગૃત કરે છે.

અન્ય સમાચારો પણ છે...