તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત-વિશ્વના સિક્કા, ચલણી નોટનું પ્રદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : વોટસન મ્યુઝિમય રાજકોટમાં 7 થી 13 જાન્યુઆરી સુધી મ્યુઝિયમ સપ્તાહની ઉજવણી થશે. ભારતના મધ્યકાલીન-અર્વાચીન સિક્કા અને વિશ્વના 202 દેશના ચલણી સિક્કા, 120 દેશની ચલણી નોટનું પ્રદર્શન 7 થી 13 દરમિયાન યોજાશે. નરેન્દ્રભાઇ સોરઠિયાએ એકત્રિત કરેલા સિક્કા, નોટને પ્રદર્શનમાં મુકાશે. સોરઠિયા વિદ્યાર્થીઓ અને પ્રદર્શન નિહાળનાર લોકોને ચલણી સિક્કા, નોટ વિશેની જાણકારી પણ આપશે.

અન્ય સમાચારો પણ છે...