તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News In The Yogeshwasar Society Today39s Garba Program Was Held In The Presence Of Osmamatri Mataji 071141

યોગેશ્વર સોસાયટીમાં આજે ઓસમમાત્રી માતાજીના સાંનિધ્યમાં બેઠા ગરબાનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ચૈત્રી નોરતા નિમિત્તે બહેનો માટે બેઠા ગરબાનો કાર્યક્રમ ઓસમમાત્રી માતાજીના સાંનિધ્યમાં 10 એપ્રિલના સાંજે 5 થી 6 દરમિયાન ઇશ્વરીબેન છાયાને ત્યાં, ઓમમાત્રી, 28/સી, યોગેશ્વર સોસાયટી,એરપોર્ટની પાસે યોજાશે. ઓરેન્જ કલર મેચિંગની સ્પર્ધાનું આયોજન રાજકોટ : સદ્દગુરુ લોહાણા મહિલા મંડળ દ્વારા 12 એપ્રિલના સાંજે 4 થી 6.30 કલાકે સભ્ય બહેનો માટે ઓરેન્જ કલર મેચિંગની સ્પર્ધા રાતિયા હનુમાન મંદિર, શંખેશ્વર મહાદેવ મેદાન, 3-ધ્રુવનગર ખાતે યોજાશે. કાશ્મીરાબેન, વીણાબેન વગેરે હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...