તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News In The Same Racecourse Ground That Was Debuted Over 50 Years Ago In The Role Of Krishna Ghavari Head Coach Today 073037

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

50 વર્ષ પૂર્વે જે ગ્રાઉન્ડમાં ડેબ્યુ કર્યું હતું તે જ રેસકોર્સ મેદાનમાં આજે કરશન ઘાવરી હેડ કોચના રોલમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
28 ફેબ્રુઆરી, 1951માં રાજકોટમાં જન્મેલા કરશન ઘાવરીએ મિડિયમ ફાસ્ટ બોલર તરીકે 1970માં સૌરાષ્ટ્રની ટીમમાં જોડાયા હતા. શાનદાર બોલિંગથી તેમનો ડંકો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વાગ્યો હતો. ઘાવરીએ ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં 159 મેચમાં 452 વિકેટ ઝડપી છે. અને 4500 રન કર્યા છે. જયારે ભારતીય ટીમ વતી 39 ટેસ્ટ રમી 106 વિકેટ અને 913 રન કર્યા છે. જયારે 19 વન ડેમાં 17 વિકેટ ઝડપી છે.

સૌરાષ્ટ્ર સ્કવોડ : જયદેવ ઉનડકટ, ચેતેશ્વર પૂજારા, સેલ્ડન જેકશન, સ્નેલ પટેલ, અર્પિત વસાવડા, પ્રેરક માંકડ, ચિરાગ જાની, હાર્વિક દેસાઇ, સમર્થ વ્યાસ, ધર્મેન્દ્ર જાડેજા, કમલેશ મકવાણા, કશાંગ પટેલ, ચેતન સાકરિયા, જય ચૌહાણ, અવિ બારોટ, દિવ્યરાજ ચૌહાણ, પાર્થ ભૂત, વંદિત જીવરાજાની.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો