તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News In Every District Students Will Start School Or Tuition In The Morning Or Early Afternoon 034519

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરેક જિલ્લામાં વિદ્યાર્થિનીઓેને સ્કૂલમાં કે ટ્યૂશનમાં વહેલી સવારે કે મોડીરાત્રે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દરેક જિલ્લામાં વિદ્યાર્થિનીઓેને સ્કૂલમાં કે ટ્યૂશનમાં વહેલી સવારે કે મોડીરાત્રે બોલાવવી નહીં તેવું જાહેરનામું દર વર્ષે બહાર પાડવામાં આવે છે છતાં ધો.10 અને 12ની વિદ્યાર્થિનીઓને વહેલી સવારે બોલાવી મોડીરાત સુધી રિવિઝન કરાવવાના નામે સ્કૂલ અથવા ટ્યૂશનમાં બેસાડી રાખે છે.

રાજકોટ જિલ્લા સિંચાઈ વર્તુળ હેઠળ જે ડેમો આવેલા છે તે પૈકી પીવાના તેમજ સિંચાઈ માટે રાખેલા ડેમમાં પાણીચોરી ન થાય તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાય છે. પરંતુ ડેમ વિસ્તારોમાં પાણીની બેફામ ચોરી થાય છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર દ્વારા દર વર્ષે સ્કૂલ અને કોલેજો આસપાસના 100 મીટરની ત્રિજ્યામાં ગુટખા તથા તમાકુનું વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ જાહેરનામાનું પાલન મોટાભાગની સ્કૂલો આસપાસ થતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો