તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Honors From The Gold Medal The First Ever Student Project At The Science Carnival 072134

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયન્સ કાર્નિવલમાં વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ પ્રથમ ક્રમે, ગોલ્ડ મેડલથી સન્માન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ | ઇસરો આયોજિત સાયન્સ કાર્નિવલ-2020માં વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. વિદ્યાર્થી ધોળકિયા વીરેન, વ્યાસ નિતિને રજૂ બહુ ઉપયોગી હોવર બોર્ડનો પ્રોજેક્ટ પ્રથમ ક્રમે વિજેતા થયું હતું. સ્પર્ધકોને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. માર્ગદર્શન શિક્ષક આર.બી.ચૌહાણે પુરું પાડ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો