તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોદાર સ્કૂલમાં બાળકોને સ્વાસ્થ્ય જાગૃતિ અંગે માહિતીગાર કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ ખાતે આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો હતો. પ્રિન્સિપાલ ડો.મયુર પાટડિયાના માર્ગદર્શન હેઠળ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં ડો.મોહિતસિંહ જાડેજા (લોધીકા) તેમની ટીમે બાળકોની સ્વાસ્થ્ય જાગૃતિ અને તબીબી કાળજી વિશે માહિતગાર કરાયા. શાળાના પ્રિન્સીપાલ ડૉ.મયુર પાટડિયાએ બાળકોને તંદુરસ્ત અને નિરોગી રહેવા સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો