તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

HDFC બેંકના ભરણામાં બોગસ ચલણી નોટ મળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ | શ્રોફ રોડ પર રહેતા અને ભક્તિનગર સર્કલ પાસેની એચડીએફસી બેંકની કરન્સી ચેસ્ટ શાખામાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી કરતા નરેન્દ્રભાઇ શંકરમલ ભોમિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, શહેરમાં તેમની બેંકની જુદી જુદી બ્રાંચિસ આવેલી છે. દરમિયાન ગત સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધીમાં કોઇ ગ્રાહકો ભરણામાં જુદા જુદા દરની 676 બોગસ ચલણી નોટ જમા કરાવી ગયા હતા. જેમાં રૂ.2000, 500, 200, 100, 50, 20 અને રૂ.10ના દરની કુલ રૂ.1,59,610ની બોગસ ચલણી નોટનો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો