તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Havan In The Center Of Suriyapura Bapa Located In The State Of Paivyavadar 072524

પાંચિયાવદર સ્થિત સુરાપુરા બાપાના સાંનિધ્યમાં હવન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : પાંચિયાવદર વરિયા વંશ પ્રજાપતિ સીતાપરા પરિવાર ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે પ્રજાપતિ સીતાપરા પરિવારના પાંચિયાવદર સ્થિત સુરાપુરા બાપાના સાંનિધ્યમાં 21 એપ્રિલના હવનનું આયોજન કરાયું છે. પ્રજાપતિ સીતાપરા પરિવારે ઉપસ્થિત રહેવા અને સહકાર આપવા માટે પ્રમુખ રાજેશભાઇ દામજીભાઇ, ઉપપ્રમુખ જગદીશભાઇ, મંત્રી ભાવેશભાઇ, હરેશભાઇ, નીતિનભાઇ, શૈલેષભાઇ, મુકુંદભાઇ, દિવ્યેશભાઇ વગેેરેએ આમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...