તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુગોબિંદસિંઘજી પ્રકાશ ઉત્સવની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સેવા સિમરન સોસાયટી દ્વારા શનિવારે ગુરુગોબિંદસિંઘજી પ્રકાશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જન્મોત્સવ નિમિત્તે શહેરમાં નગરયાત્રા નીકળી હતી.લાઇફ બિલ્ડિંગથી યાત્રા શરૂ થઇ હતી અને કિસાનપરા ચોક ખાતે પૂરી થઈ હતી.આ યાત્રામાં 1500થી વધુ લોકો જોડાયા હતા અને 11 રથ હતા.જેમાં ગુરુગોબિંદસિંઘજીએ આપેલા સંદેશા અને તેના જીવન ચરિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ યાત્રામાં દરેક ધર્મના લોકો જોડાયા હતા.વધુમાં રાત્રે આતશબાજી પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...