ધોરણ 12 સાયન્સમાં 99.98 પી.આર મેળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ધોરણ 12 સાયન્સમાં હેમાંગ દીપકભાઇ નથવાણીએ એ ગ્રૂપમાં 94.5 ટકા અને 99.98 પી.આર સાથે ગુજરાત બોર્ડમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. હેમાંગની સફળતાને શાળા અને નથવાણી પરિવારે બિરદાવી અને તેની શૈક્ષણિક કારકીર્દી ઉચ્ચ રહે તેવા આશિષ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...