તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટમાંથી નાસી છુટેલો મેબલો કુવાડવાથી ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મોચીબજાર પાસેની કોર્ટના ચોથા માળેથી પોલીસને ચકમો આપી નાસી ગયેલા મહેબૂબ ઉર્ફે મેબલો કરીમ કાથરોટિયાને ક્રાઇમ બ્રાંચે કુવાડવાથી ઝડપી લીધો છે. 12 જેટલા ગંભીર ગુનાઓ ઉપરાંત પાસા તળે જેલ યાત્રા કરી ચૂકેલો મહેબૂબનું નામ ભક્તિનગર પોલીસે પકડેલા ગૌ માંસના પ્રકરણમાં નામ ખૂલતા ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...