તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિ:શુલ્ક દાંતના દર્દ અને એક્યુપ્રેસરનો નિદાન કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : દિવ્ય જીવન સંઘ દ્વારા દર મંગળવારે સવારે 9 થી 10 નિ:શુલ્ક એક્યુપ્રેસર અને દાંતના રોગ નિદાન, સારવાર કેમ્પ શિવાનંદ ભવન, 6-9 જંકશન પ્લોટ ખાતે યોજાય છે. બીન જરૂરી દાંત જાલંધર બંધ યોગ પધ્ધતિથી કાઢી અપાય છે. એક્યુપ્રેસર કેમ્પમાં સાંધા અને અન્ય દુ:ખાવામાં દવા વગરની એક્યુપ્રેસર પધ્ધતિથી નિદાન કરી અપાય છે. ટોકનરદે દાંતની બત્રીસી બનાવી અપાય છે. જરૂરીયાતમંદોએ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે. ડો.જે.આર.મકવાણા, હરિવદનભાઇ અંતાણી સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...