30 થી 31 ડિસેમ્બર નિ:શુલ્ક જુડો કરાટેનો કેમ્પ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઓલ ગુજરાત માર્શલ આર્ટસ એકેડમી દ્વારા તા. 30 થી 31 ડિસેમ્બર રેસકોર્સ ખાતે ભાઇઓ, બહેનો, બાળકો 5 થી 65 વયના કોઇપણ લોકો માટે નિ:શુલ્ક જુડો કરાટેનો કેમ્પ યોજાશે. તાલીમમાં જોડાવા માટે નામ નોંધણી ઇનોવેટીવ સોલ્યુશન, 150 ફૂટ રિંગ રોડ ખાતે કરવાની રહેશે. તેમ જીતેન્દ્ર મારૂએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...