તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિક દર્દ માટે નિ:શુલ્ક હોમિયોપેથિક કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ડિપ્રેશન અને અન્ય માનસિક દર્દ માટે નિ:શુલ્ક હોમિયોપેથિક સારવાર કેન્દ્ર દિવ્ય જીવન સંઘ રાજકોટ દ્વારા શિવાનંદ ભવન, 6/9 જંક્શન પ્લોટ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. ડો.એન.જે.મેઘાણી દર માસના બીજા શુક્રવારે સાંજે 4 થી 5 નિ:શુલ્ક સારવાર, દવા, માર્ગદર્શન આપશે. 11 જાન્યુઆરીના કેમ્પ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...