તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોહાણા લગ્ન ઉત્સુકો માટે નિ:શુલ્ક વેવિશાળ કેન્દ્ર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ોહાણા સમાજના લગ્ન ઉત્સુકો માટે બજરંગ ગ્રૂપ નિ:શુલ્ક ધોરણે લોહાણા વેવિશાળ કેન્દ્રનું સંચાલન દર રવિવારે સાંજે 4 થી 7 લોહાણા સમાજના લગ્ન ઉત્સુકોએ બાયોડેટા, ફોટા સાથે ગરેડિયા કૂવા રોડ, પંચમુખી હનુમાનજી મંદિરની પાસે રાજકોટ ખાતે સંપર્ક સાધવાનો રહેશે. તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો