તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રમજીવી પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ અને સતાધાર યુવા ગ્રૂપે રાજકોટના ઝૂપડપટ્ટી વિસ્તારમાં વસતા લોકો અને શ્રમજીવી પરિવારોને ફૂટ પેકેટ વિતરણ કર્યાં હતા. 500થી વધુ લોકોને આ સહાય અપાઇ હતી. પ્રમુખ જયદીપભાઇ કાચા, સતારામ યુવા ગ્રૂપના પ્રમુખ વિશાલભાઇ ચોટલીયાના માર્ગદર્શન હેઠળ ગ્રૂપના સભ્ય ભરતભાઇ રાબા, વિનયભાઇ રામપરિયા, જયભાઇ મારૂ, કરણભાઇ ટાંક, પ્રશાંતભાઇ ચૌહાણ, જયદીપભાઇ જાદવ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...