તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોટ્સ સ્કૂલમાં યોજાયો ફૂડ ફેસ્ટિવલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોટસ સ્કૂલમાં ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી અને તેનું વેચાણ કર્યું હતું. ફૂડ ફેસ્ટીવલમાં કુલ 130 ભાઇઓ, બહેનોએ ભાગ લીધો હતો. આ ફેસ્ટીવલના માધ્યમથી વિદ્યાર્થીઓને આંતરીક શક્તિઓને પ્રોત્સાહિત કરવા સાથે ટીમ વર્કની ભાવના કેળવવાનો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો