તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Five Arrested In The Garden Gambling Playing Near Greenland Quartet 031014

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રીનલેન્ડ ચોકડી પાસે બગીચામાં જુગાર રમી રહેલા પાંચ ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક બગીચામાં જુગાર રમી રહેલા પાંચ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. ગ્રીનલેન્ડ ચોકડી પાસેના બગીચામાં તીનપત્તીનો જુગાર રમાઇ રહ્યાની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસે જુગાર રમી રહેલા વિજય નારણ કુવરિયા, મુકેશ પાના પૈજા, સન્ની મુકેશ સોલંકી, સુરેશ મદનદાસ રામાનંદી અને કનુ વલ્લભ વાઘેલાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.11500 કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો