તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જરૂર પડ્યે એફઆઇઆર કરવામાં આવશે : કલેક્ટર ગુપ્તા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જરૂર પડ્યે એફઆઇઆર કરવામાં આવશે : કલેક્ટર ગુપ્તા
‘દિવ્ય ભાસ્કરે’ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાને જાણ કરી હતી. સમગ્ર હકીકત જાણી ડો.ગુપ્તા ચોંકી ઉઠ્યા હતા અને તેમણે આ બાબતને ગંભીર ગણાવી હતી. કલેક્ટરે ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, પુરાવા આપો, આ બાબત ચલાવી લેવાશે નહીં, જરૂર પડ્યે જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરાશે.

અન્ય સમાચારો પણ છે...