ઈન્ફેક્શનના ડરે શાળામાં બાળકોને માસ્ક પહેરાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_રાજકોટની એક ખાનગી શાળામાં વાઇરલ રોગ ફેલાઈ નહિ તેમજ સ્વાઈન ફ્લૂ અને કોરોનાનો ચેપ ન લાગે તે માટે શાળાએ બાળકોને માસ્ક પહેરાવ્યા હતા .શરદી તેમજ ઉધરસની સમસ્યા છે તેમને માસ્ક ન કાઢવા તેમજ ઉધરસ આવે ત્યારે રૂમાલનો ઉપયોગ કરવો તેમજ ઉધરસ અથવા છીંક ખાતી વખતે હાથ આડો રાખવા સમજ આપી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...