દીકરાની દવા લેવા માટે પિતા વ્હિલચેર પર નીકળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_લોકડાઉનમાં દર્દીઓ દવાનો સ્ટોક કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં રહેતા એક દિવ્યાંગ પિતાને દવા નહીં મળતા તેને અલગ અલગ જગ્યાએ રખડવું પડ્યું હતું. દિવ્યાંગ પિતાને વ્હિલચેરમાં દવા લેવા માટે ઠેર ઠેર રખડવું પડ્યું હતું. એક કલાક સુધી રખડ્યા બાદ તેઓને દવા મળી હતી. }તસવીર : ધારા નગેવાડિયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...