તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાત ચિત્ર અને નિબંધ હરીફાઇમાં ઉત્કૃષ્ટ દેખાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ગણેશ બાળ વિકાસ સંકુલ દ્વારા ભાતચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. સી.કે.જી.પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 4ની વિદ્યાર્થિની ખુશી ટાંક ભાત ચિત્રમાં પ્રથમ સ્થાન સાથે રૂ. 1 હજારનો ચેક અને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. જીલ કુવારદિયાએ આશ્વાસન ઇનામ સાથે રૂ. 200નો ચેક અને નિબંધ હરીફાઇમાં વૈષ્ણવીબા જાડેજા તૃતીય સ્થાન સાથે રૂ. 300નો ચેક અને બ્રોન્જ મેડલ મેળવ્યું હતું. રીટાબેન ગોસ્વામીએ માહિતી પૂરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...