તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બધાને એક ત્રાજવે તોલવામાં આવ્યા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બધાને એક ત્રાજવે તોલવામાં આવ્યા છે
કો ઓપરેટિવ સોસાયટી,શાહુકારો,વ્યાજખોરો,હવાલાબાજોને એક જ ત્રાજવે તોલવામાં આવ્યા હોય એવું પ્રાથમિક રીતે માલૂમ પડે છે. વિશ્વાસપાત્ર અને સારી પર્ફોર્મન્સ વાળી સોસાયટીને આર્થિક ધોરણો ચકાસીને બાકાત રાખવાની જરૂર હતી.

પરસોત્તમ પીપરિયા, સીઇઓ,રાજકોટ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી

ફાઇનાન્સરો હવે પાર્ટનર બનશે
રિઅલ એસ્ટેટમાં મોટા કે નાના પ્રોજેક્ટ માટે ઉછીના નાણાંની જરૂર પડતી હોય છે. બેન્ક કે ફાઇનાન્સરો પાસેથી નાણાં લેવા પડે છે. આ જોગવાઈથી રિઅલ એસ્ટેટમાં જે ફાઇનાન્સરો છે તે પાર્ટનર બની જશે.જીએસટી પહેલા બુકિંગ નહોતા બતાવી શકતા તે હવે બતાવી શકશે. રીના પટેલ, બિલ્ડર

નાના ઉદ્યોગકારોને વધુ સમસ્યા થશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વધુ નાના ઉદ્યોગકારો છે. આ તમામની પરિસ્થિતિ બહુ ખરાબ બનશે.કેમકે તેને કોઇ બેન્ક લોન આપતી નથી. હવે બીજા કોઇ પાસેથી નાણાં લઇ શકશે નહીં. નાણાંના અભાવે ચાલુ ઉદ્યોગ વેપાર ડાઉન થશે અને નવા ઉદ્યોગ ચાલુ કરવા મુશ્કેલ બનશે. અંજનાબેન પટેલ,મહિલા ઉદ્યોગપતિ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો