GJ 03 LG સિરીઝના બાકી નંબરોનું ઈ-ઓક્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ આરટીઓમાં મોટરકાર પ્રકારના વાહનો માટે GJ 03 LG સિરીઝના 1 થી 9999 નંબરો પૈકી બાકી રહેતા ગોલ્ડન સિલ્વર નંબરો તથા અગાઉની સિરીઝના બાકી રહેલા ગોલ્ડન સિલ્વર નંબરો ઈ-ઓક્શનથી શરૂ કરવામાં આવશે. આ પ્રકારના ગોલ્ડન નંબરો તથા સિલ્વર નંબરો તથા અન્ય પસંદગી નંબરો મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...