તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોલ પ્લેની પ્રવૃત્તિ સાથે બાળકોએ ઉજવ્યો ડોક્ટર ડે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સ્માર્ટ જુનિયર પ્રી સ્કૂલ દ્વારા બાળકોમાં આંતરીક શક્તિઓનો વિકાસ થાય અને પોતાની પ્રતિભાઓને બતાવી શકે તે માટે રોલ પ્લેની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આ સાથે ડોક્ટર ડેની પણ ઉજવણી કરાઇ હતી. જેમાં બાળકોનું સ્વાસ્થ્ય ચેક કરી આપવામાં આવ્યું હતું. શાળાના સંચાલક વિશાલભાઇ, જયોતિબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો