દિવ્ય ભાસ્કરના રિપોર્ટર નિહિરભાઇ પટેલના પિતાનું અવસાન : આજે અંતિમયાત્રા નીકળશે

Rajkot News - divya bhaskar reporter nihirbhai patel39s father39s death the funeral will be done today 070518

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
દિવ્ય ભાસ્કરના રિપોર્ટર નિહિરભાઇ પટેલના પિતાનું અવસાન : આજે અંતિમયાત્રા નીકળશે

રાજકોટ | રજનીકાંતભાઈ મોહનભાઇ પટેલ (ઉ.વ.62) તે હર્ષાબેનના પતિ, નિહિરભાઈ (રિપોર્ટર દિવ્ય ભાસ્કર), હર્ષિલભાઈના પિતાશ્રી તથા સ્વ.કિશોરચન્દ્ર મોહનભાઇ પટેલ, દિનેશભાઇ, દીપકભાઈ પટેલ, જયશ્રીબેન પરેશકુમાર તંબોળી (વેરાવળ)ના ભાઈ, પ્રિયંકાબેન નિહિરભાઈના સસરા, તથા મનોજભાઈના કાકા અને અલ્પેશ અને જિજ્ઞાશાબેનના મોટાબાપુનું તા.21/7/19ના અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા તા.22ને સોમવાર સવારે 7 કલાકે તેમના નિવાસસ્થાન રેલનગર અમૃત રેસિડેન્સી 3 ખાતેથી નીકળશે.

X
Rajkot News - divya bhaskar reporter nihirbhai patel39s father39s death the funeral will be done today 070518
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી