જિલ્લા પેન્શનર સભ્યોનું બહુમાન કરાયું

Rajkot News - district pensioner members are honored 032620

DivyaBhaskar News Network

Jan 12, 2019, 03:26 AM IST
રાજકોટ : રાજકોટ જિલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભા 5 જાન્યુઆરીના મળી હતી. આ પ્રસંગે 70 વર્ષથી વધુના 200 પેન્શનરોનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. મંત્રી મનસુખભાઇ પરમાર, અેમ.એ.પંજા પ્રમુખ રાજકોટ અને અેસ.એમ.જોષી પ્રમુખ ગુજરાત રાજ્ય પેન્શનર સમાજ અને એમ.પી.મહેતા ખજાનચી રાજકોટનું શાલ, મૂર્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

X
Rajkot News - district pensioner members are honored 032620
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી