તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Distribution Of Mangoes Will Be Done To The Beneficiaries With Free Whey In Aid Of Donor 070517

દાતાના સહકારથી ફ્રી છાશ સાથે લાભાર્થીઓને કરાશે કેરીનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જલારામ સેવા મંડળ ટ્રસ્ટ રાજકોટ દ્વારા 19 જૂનના સવારે 9 કલાકે દાતા આર.આર.બાવીસી, નવીનચંદ્રભાઇ શાહ, તરૂલાબેન મહેતા, ઠાકરશીભાઇ કટકિયાના સહકારથી નિ:શુલ્ક છાશ સાથે લાભાર્થીઓને કેરીનું વિતરણ કરાશે. 500 જેટલા પરિવારને કેરી વિતરણ કરાશે. અબોલ જીવોને સેવા બદલ માનવ જ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના કુલીનભાઇ લુથિયા તરફથી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ કુંદનબેન રાજાણીને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જલારામ સેવા મંડળ તરફથી 8100નો ચેક ગૌશાળાને અર્પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...