તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Distribution Of Cereal Kits In The Undertaking Of The Trust Of Bajrang Mitra Mandal 073544

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજરંગ મિત્ર મંડળના ટ્રસ્ટના ઉપક્રમે અનાજની કિટનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સેવાકીય સંસ્થા બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં શહેરના જરૂરિયાતમંદ 146 જેટલા લોકોને કાચી ખીચડી તથા 116 જેટલા જરૂરતમંદોને ખાંડ, નિમક, મમરા, પૌવા, ગોપાલ છાશ સહિતની વસ્તુની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા માટે પ્રમુખ પ્રભુદાસભાઇ તન્ના, મંત્રી કે.ડી. કારિયા સહિતના જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો