અસાધ્ય દર્દમાં નિદાન, સારવાર અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે નિ:શુલ્ક સ્વાસ્થ્ય નિદાન, સારવાર કેમ્પ યોજાયો હતો. સાંધાના દુુ:ખાવા, ગોઠણના દુ:ખાવમાં નિ:શુલ્ક હોમિયોપેથિક, એક્યુપ્રેસરની સારવાર અપાઇ હતી. કેમ્પનો કુલ 84 જેટલા લોકોએ લાભ લીધો હતો. થેરાપીસ્ટ પ્રવીણભાઇ ગેરીયા, અરજણભાઇ પટેલ, રત્નાબેન મહેશ્વરી, ગોરધનભાઇ લાલસેતાએ સેવા આપી હતી.