તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મવિલોપનની ચીમકી આપતા અટકાયતી પગલાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| મહાનગરપાલિકાએ રૈયાધારમાં ટીપી સ્કીમ નં.9માં એસઇડબ્લ્યુએસ હેતુના પ્લોટમાં નોટિસ આપ્યા વગર મકાનનું ડિમોલિશન કરતા અસરગ્રસ્ત વિજય દાફડા, તેમના પત્ની અને પુત્રીએ આવાસની ફાળવણી કરવા માટે માગ કરી હતી અને જો આવાસ નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી આપી હતી. આ ઉપરાંત મોરબી રોડ પર રાધિકા પાર્ક-2માં રહેતા જેન્તી રાઠોડે ગેરકાયદેસર બાંધકામ અટકાવા માટે રજૂઆત કરી હતી, પરંતુ પગલાં નહીં લેવાતા તેમણે પણ આત્મવિલોમનની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...