તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતી પરના દુષ્કર્મ કેસમાં જામીન નામંજૂર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોલેજિયન યુવતી પર બે મહિના પહેલા દુષ્કર્મ આચરવાના કેસમાં પકડાયેલા આરોપી ભરત અજીતભાઇ ચાવડાએ જામીન પર છૂટવા કરેલી અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કોલેજિયન યુવતીને આરોપીએ તેના ફલેટ પર બોલાવી લગ્નની લાલચ આપી અનેક વખત બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ બાદમાં ભરતે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા કોલેજિયન યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દરમિયાન જેલહવાલે રહેલા આરોપી ભરતે કરેલા જામીન કોર્ટે ફગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો