તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાતાએ પાંજરાપોળને સૂકું ઘાસ, ખોળ અર્પણ કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ : દાતા કિશોરભાઇ રામજિયાણી અને રેખાબેન રામજિયાણી દ્વારા દિલસુખભાઇ માણેકચંદ શેઠના પ્રયાસથી રાજકોટ મહાજન પાંજરાપોળમાં ગાયો માટે સૂકું ઘાસ અને ખોળ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે 1 માર્ચના પાંજરાપોળના તમામ કર્મચારીઓને જમાડવાનો ખર્ચ પણ આપ્યો હતો. આ અવસરે મુકેશભાઇ બાટવિયા, અરૂણભાઇ દોશી, જીવદયા ગ્રૂપ રાજકોટ અને પાંજરાપોળના સર્વે કર્મચારી ભાઇઓ, બહેનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો