તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરસ્વતી પ્રાથમિક શાળા નં-97માં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરસ્વતી પ્રાથમિક શાળા નં 97માં સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદાયમાન ગીત, મોટિવેશનલ સ્પીચનો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ ભાઇઓ, બહેનો, શિક્ષકોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.શાળામાં સમયાંતરે વિવિધ કાર્યક્રમો થકી બાળકોની આંતરીક શક્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...