તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોહાણા સમાજ દ્વારા ચિંતન સેમિનાર યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રાજકોટ લોહાણા મહાજનના નેજા હેઠળ લોહાણા સમાજનો ચિંતન મંથન સેમિનાર તાજેતરમાં યોજાયો હતો. કિરીટભાઇ ગણાત્રાના અધ્યક્ષ પદે યોજાયેલા સેમિનારમાં 5થી વધુ અગ્રણીઓએ હાજરી આપી હતી. લોહાણા સમાજના વિકાસ અર્થેને જરૂરી નિર્ણયો લેવાયા હતા. સાથો સાથ લોહાણા સમાજ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેનશનું નૃતૃત્વ કરશે તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...