તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Cisf Personnel In The City Conducted Intensive Cleaning Operations In The Airport Area 073011

શહેરમાં CISFના જવાનોએ એરપોર્ટ વિસ્તારમાં કર્યું સઘન સફાઈ અભિયાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ભારત સરકાર દ્વારા ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજકોટમાં જુદી જુદી જગ્યાઓ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ એરપોર્ટના CISFના જવાનોએ પણ એરપોર્ટ કેમ્પસ અને એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં સફાઈ અભિયાન યોજી સ્વચ્છતા કેળવી હતી. સાથે સાથે જવાનોએ સ્વચ્છતા જાગૃતિ રેલી પણ કાઢી હતી અને લોકોને પણ સ્વચ્છતા કેળવવા જાગૃત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...