તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્લમ વિસ્તારના બાળકોને ફિલ્મ ‘ઉરી’ બતાવાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાષ્ટ્રની તરુણ પેઢીમાં દેશદાઝ અને અન્યો માટે કશુક કરી છૂટવાની ભાવના વિકસે તે હેતુથી ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારના લગભગ 300 બાળકોને મનુભાઇ એન્ડ તારાબેન મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા ફિલ્મ ઉરી, ધ સર્જિકલ સટ્રાઇક કોસ્મોપ્લેક્સ સિનેમામાં બતાવવામાં આવ્યું. આ તકે અંજલિબેન રૂપાણી, મેયર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો