તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Children From Khodiyar Nagar Primary School Donor Were Given Snacks 072016

ખોડિયારનગરની પ્રાથમિક શાળાના દાતા તરફથી બાળકોને નાસ્તો અપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વિવેકાનંદ યૂથ ક્લબના માર્ગદર્શન હેઠળ અને દાતા યોગેશભાઇ રમેશભાઇ પારેખના આર્થિક સહકારથી કોઠારિયા, ખોડિયારનગર સ્થિત કિશોરભાઇ કેશવલાલ કોટિચા પ્રાથમિક શાળા અને બે આંગણવાડી સહિત કુલ 430 બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. સંસ્થા તરફથી દર અઠવાડિયા કોઇપણ એક સરકારી શાળામાં આ સેવા પ્રવૃત્તિ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...