બાળકોએ ગાયોનો પહેરવેશ ધારણ કર્યો

રાજકોટ : બ્લોસમ પ્રિ-પ્રાઇમરી ગુજરાતી માધ્યમ શાળા દ્વારા બાળકોને પ્રાણી વિશે માહિતી આપતા કાર્યક્રમનું આયોજન...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 03:26 AM
Rajkot News - children dressed in cows 032615
રાજકોટ : બ્લોસમ પ્રિ-પ્રાઇમરી ગુજરાતી માધ્યમ શાળા દ્વારા બાળકોને પ્રાણી વિશે માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા બાળકો ગાયનો કટ આઉટ, ગોવાળ બની ગાયો વિશેની માનવ જીવનમાં ગાયનું કેટલુ મહત્વ રહેલું છે. તેની કૃતિ રજુ કરી હતી. ગોવાળ, રાધકૃષ્ણના પહેરવેશમાં બાળકોએ સુંદર મજાની કૃતિ રજૂ કરી હતી.

X
Rajkot News - children dressed in cows 032615
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App