તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્ય કાર્યાલય અધિક્ષકને વિદાયમાન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : વેસ્ટર્ન રેલવે રાજકોટ મંડળમાં અાર.પી.એફ રેલવે પ્રોટેકશન ફોર્સના મુખ્ય કાર્યાલય અધિક્ષક હરેશભાઇ મણીલાલ રાજ્યગુરુ 31 માર્ચના સેવા નિવૃત્ત થયા હતા. 38 વર્ષ ફરજ બજાવી વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. દિગ્વિજયસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, વનરાજસિંહ,યાજ્ઞિકભાઇ વગેરેએ હરેશભાઇને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...